આગામી 1 જૂનથી ઈ-સ્કુટર મોંઘા થઈ જશે

Business
Business

દેશમાં ઈ-વાહનોની વધતી જતી માંગ વચ્ચે કેન્દ્ર સરકારે ઈ-સ્કુટરની સબસીડી ઘટાડીને 40 ટકાથી 15 ટકા કરવામા આવી છે.જેમાં આગામી 1 જૂનથી દેશમાં વેચાતા તમામ ઈ-સ્કુટરો મોંઘા થઈ જશે.ત્યારે આ અંગેનુ નોટીફીકેશન ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.આ ઉપરાંત ઈ-સ્કુટર નિર્માતાને જે માંગ વધારવા માટે પ્રતિ કિલો વોટ પ્રતિ કલાકની રૂા.15,000નું પ્રોત્સાહન આપવામાં આવતું હતું તે ઘટાડીને રૂા.10,000નુ કરવામાં આવ્યુ છે અને તેમાં 2 કિલોવોટ સુધી પ્રોત્સાહન મળશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.