ભારતમાં ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે ઈ-પાસપોર્ટ

Business
Business

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તમામ નાગરિકોને ઈ-પાસપોર્ટ આપવાનું શરૂ કરશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ એક ટ્વિટમાં કહ્યું કે, ‘ભારતીય નાગરિકોને ટૂંક સમયમાં ઈ-પાસપોર્ટ મળવાની સંભાવના છે.રોલ-આઉટને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, વિદેશ મંત્રાલયના સચિવે જણાવ્યું હતું કે ઇ-પાસપોર્ટ બાયોમેટ્રિક ડેટા સાથે સુરક્ષિત રહેશે અને વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન પોસ્ટ્સ દ્વારા ઉપલબ્ધ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.