
ડિઝની કર્મચારીઓને એપ્રિલથી લે-ઓફ આપશે
વિશ્વમાં વર્તમાનમાં મંદીની ચિંતા વધી જવા પામી છે.જેના કારણે મનોરંજન કંપની ડિઝનીએ ફેબ્રુઆરી માસમાં 7000 કર્મચારીઓને છુટા કરી દેતા અને આગામી એપ્રિલ માસમાં ફરી 4000 જેટલા કર્મચારીઓને લે-ઓફ આપશે.જેમાં ડાયરેકટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા કેટલાક ઉચ્ચ અધિકારીઓની પણ નોકરી જશે.