શેરબજારના સેન્સેકસમાં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

Business
Business

મુંબઈ શેરબજારમાં એકધારી મંદીને બ્રેક લાગી હતી અને તેજીનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે મુંબઈ શેરબજારનો સેન્સેકસ 200 પોઈન્ટના ગાબડાથી 57,343 થયો હતો જે ઉંચામાં 57,704 તથા નીચામાં 57,155 થયો હતો.આ સિવાય નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 42 પોઈન્ટ વધીને 17,056 થયો હતો જે ઉંચામાં 17,176 અને નીચામાં 17,003 થયો હતો.આ સિવાય બ્રિટાનીયા,હિન્દ લીવર,પાવરગ્રીડ,સીપ્લા,સનફાર્મા અને એચડીએફસી બેંક સહિતના શેરો ઉંચકાયા હતા.જ્યારે બીજીતરફ ટીસ્કો,ટાઈટન,હીરો મોટો,અદાણી પોર્ટ,બજાજ ઓટો,અદાણી એન્ટરપ્રાઈઝના શેરો તૂટયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.