શેરબજારમાં 1300 પોઈન્ટની તેજી જોવા મળી

Business
Business

વર્તમાનમાં શેરબજારમાં તેજીનો વળાંક આવ્યો હોય તેમ રિઝર્વ બેંકે વ્યાજદર વધારો જાહેર કરવા છતાં ધૂમ લેવાલી નીકળી હતી અને સેન્સેકસ 1300 પોઈન્ટ ઉંચકાયો હતો.ત્યારે બજાજ ફાઈનાન્સ,એચડીએફસી બેંક, સ્ટેટ બેંક,આઈ સીઆઈસીઆઈ બેંક,કોટક બેંક સહિતના શેરો ઉછળ્યા હતા,જ્યારે ભારતી એરટેલ, એચડીએફસી,ઈન્ફોસીસ, લાર્સન, મારૂતી,પાવરગ્રીડ,રીલાયન્સ,ટીસ્કો,ટીસીએસ,ટાઈટન,હિન્દાલ્કો,અદાણી એન્ટરપ્રાઈઝ,અદાણી ગ્રીન સહિતના શેરોમા ઉછાળો આવ્યો હતો.જ્યારે શ્રી સિમેન્ટ,બ્રીટાનીયા,એશિયન પેઈન્ટસ,હિન્દ લીવર જેવા અમુક શેરો નબળા રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.