ડોલર સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ નીચી સપાટીએ જોવા મળ્યા

Business
Business

વૈશ્વિક બજારમાં ડોલરની સલામતી તરફ રોકાણકારોની દોટ અને મંદીમાં ફસાયેલા બ્રિટનના અર્થતંત્રમાં ગત સપ્તાહે જાહેર થયેલા સૌથી મોટા કર કપાતના પગલાં બાદ એશિયન સત્રમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ અમેરિકન ડોલર સામે છેલ્લા ૨૫૦ વર્ષના ઈતિહાસમાં સૌથી નીચા સ્તરે પહોચી ગયા હતા.જેમાં એશીયાઇ સત્રમાં ટ્રેડીંગ શરૂ થયું ત્યારે પાઉન્ડના ભાવ એક ડોલર સામે ૧.૦૩ થઇ ગયા હતા,જે ઈ.સ.૧૭૭૬ પછીની સૌથી નીચી સપાટી છે.આમ ડોલર સામે યુરોનો ભાવ અગાઉથી બે દાયકાની નીચી સપાટી ઉપર છે.ત્યારે આજે યુરોનો ભાવ ૦.૯૬ રહ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલીયન ડોલર ૦.૬૪૯૬ હતો આ સિવાય ડોલર સામે યેનનો ભાવ ૩૪ વર્ષની નીચી સપાટી ઉપર રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.