વર્તમાનમાં ડોલર સામે રૂપિયો 50 પૈસા તૂટી ફરી 82ના સ્તરે સરકયો

Business
Business

વર્તમાનમાં નવા નાણાંકીય વર્ષનુ સામાન્ય બજેટ આવતીકાલે રજુ થવાનું છે.ત્યારે તેના પુર્વે આજે કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયાનું ધોવાણ થયુ હતું.જેમાં કેટલાક દિવસોથી સતત સ્ટ્રોંગ થતા રૂપિયામાં એકાએક રિવર્સ ટ્રેન્ડ સર્જાતા જાણકારો સ્તબ્ધ થઈ ગયા હતા.જેમાં ડોલર સામે રૂપિયો 50 પૈસા સુધી ગગડીને ફરી એકવાર 82ના સ્તરે આવી ગયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.