ક્રેડીટ અને ડેબિટ કાર્ડની સુરક્ષા માટે ટોકનાઇઝેશન સિસ્ટમ શરૂ કરાશે

Business
Business

ઓનલાઇન શોપીંગ દરમિયાન અનેક વેબસાઈટો તેમજ એપ પર આપને આપના કાર્ડની ડિટેલ્સ સેવ કરવાનું કહેવામાં આવે છે.જેથી કરીને પેમેન્ટ ઝડપી અને સરળ બને પણ તેને અસુરક્ષિત માનવામાં આવે છે,ત્યારે કાર્ડની સુરક્ષા માટે નવી વ્યવસ્થા શરૂ રહી છે,જેમાં આગામી સમયમાં રિઝર્વ બેન્કે તેના માટે ટોકનાઇઝેશન સિસ્ટમ બનાવી છે.જેમાં અસલી કાર્ડ નંબરની જગ્યાએ તેનું ટોકન સેવ થશે.કાર્ડની અસલી ડિટેલ્સ વેપારી સાથે શેર નહીં થાય.કાર્ડ એ રીતે સુરક્ષિત રહેશે.જ્યારે બીજા તબક્કામાં ત્યાં લખેલુ જોવા મળશે,સિક્યોર યોર કાર્ડ કે સેવ યોર કાર્ડ એજ પર આરબીઆઈ ગાઈડલાઈન્સ સામે ચેક બોક્સ પર ટિક કરો અને ત્રીજા તબક્કામાં આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ ઓટીપી નોંધો,ત્યારબાદ આપના કાર્ડની ડિટેલ્સ એ વેબસાઈટ કે એપ પર સિક્યોર રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.