મોટા સમાચારઃ Loan Moratorium બાદ આવેલા લોન રિસ્ટ્રકચરિંગ સ્કીમ ઉપર RBIની મોટી જાહેરાત

Business
Business

દેશમાં ફેલાયેલા કોરોના વાયરસની વચ્ચે RBIએ લોન રિસ્ટ્રકચરિંગને લઈને મોટી જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે જે પણ લોન 1 માર્ચ 2020 સુધી ડિફોલ્ટ વગર થઈ છે તે ઓગષ્ટમાં કોરોના મહામારી સાથે જોડાયેલી સ્કીમના ભાગ હેઠળ રિસ્ટ્રકચરિંગને પાત્ર માનવામાં આવશે. આ પહેલા દેશની સરકારી બેંક SBIએ એક નિવેદન આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 માર્ચ 2020ના રોજ બેંકની બુક્સમાં હાજર એકાઉન્ટને જ લોન રિસ્ટ્રકચરિંગની સુવિધા મળશે.

RBIએ કરી હતી આ જાહેરાત

RBIના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ફેલાયેલા કોરોના વાયરસની વચ્ચે સરકારે 1 માર્ચ 2020 સુધી 30 દિવસથી વધારે માટે લોન એકાઉન્ટ હતું પરંતુ બાદમાં તેને નિયમિત રૂપથી લાગુ કરી દેવામાં આવ્યું છે. કારણ કે, લોન રિસ્ટ્રકચરિંગ માત્ર યોગ્ય લોકો ઉપર લાગુ છે. જેણે 1 માર્ચ, 2020 સુધી માપદંડોના રૂપમાં વહેચવામાં આવ્યાં હતાં. જો કે, એવા એકાઉન્ટ્સને 7 જૂન 2019ના રોજ વિવેકપૂર્ણ ભાગ હેઠળ હલ કરવામાં આવી શકે છે.

લોન રિસ્ટ્રકચિરિંગ પ્લાન યોગ્ય છે કે નહીં

જણાવી દઈએ કે તમે તે જાણવા માંગો છો કો, લોન રિસ્ટ્રકચરિંગ પ્લાન યોગ્ય છે કે નહીં તો તેના માટે તમારે રિકેલકુલેટેડ EMI એમાઉન્ટ, લોન રિપેમેન્ટ પિરિયડ અને સંભવિત વ્યાજ વિગેરેમાં જાણકારી હોવી જોઈએ.

મોરેટોરિયમનો લોભ લેવા માટે શુ કરવું જોઈએ

મોરેટોરિયમનો લાભ લેવા માટે તમારે તે જોવાનું રહેશે કે, તમારા ઈનક ઉપર વૈશ્વિક મહામારીની અસર પડી છે કે કેમ. એસબીઆઈ અનુસાર કર્મચારીઓને સેલેરી સ્લિપ કે એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ જોવું પડશે. જેમાં પગાર કાંપ કે સસ્પેન્શન, કે લોકડાઉન દરમયાન નોકરી છુટવાની વાત દેખાવી જોઈએ. તે સિવાય તમે પોતાના બિઝનેશ કરનારા લોકોને લોકડાઉન દરમયાન બિઝનેશ બંધ કે ઓછો થયો હોવાનું ડિક્લેરેશન દેવું પડશે.

એસબીઆઈ કરી હતી આ જાહેારત

આધારકર્તાઓ ઉફર કોવિડ-19 મહામારીની અસરને ઓછી કરવા માટે ભારતીય સ્ટેટ બેંકને તાજેતરમાં જ લોન રિસ્ટ્રકચરિંગની જાહેરાત કરી છે. તે સિવાય ઘણી અન્ય બેંકે પણ આરબીઆઈના આદેશ અનુસાર પોતાના લોન રિસ્ટ્રકચરિંગ પ્લાન લાવી શકે છે.

લોન રિસ્ટ્રકચરિંગ કરતા પહેલા કરો વિચાર

લોન રિસ્ટ્રકચરિંગને લેતા પહેલા સારી રીતે સમજી વિચારીને તે વિશે કોઈ નિર્ણય લો. હોમલોન વગર, એજ્યુકેશન લોન, ઓટોમોબાઈલ લોન કે પર્સનલ લોનને રિસ્ટ્રકચર કરવાનો વિકલ્પ પસંદ કરવાથી નુકશાન પણ થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.