એપ્રિલ માસમાં ઈ-વે બિલની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો

Business
Business

માર્ચમાં ઓલટાઈમ હાઈસપાટીએ પહોંચ્યા બાદ એપ્રિલમાં ઈ-વે બિલ જારી કરવાની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.આમ માર્ચમાં 9.9 કરોડની સામે એપ્રિલમાં ઈ-વે બિલની સંખ્યા ઘટીને 8.44 કરોડ થયુ છે.જેમાં 2022ના એપ્રિલમાં 7.52 કરોડની સરખામણીએ વર્તમાન વર્ષના એપ્રિલના ઈ-વે બિલની સંખ્યા ઘણી વધુ છે.આ સિવાય વર્તમાન વર્ષના એપ્રિલમાં જીએસટીની વસૂલીનો આંક રૂ.1.87 લાખ કરોડ સાથે વિક્રમી રહ્યો હતો.જે આંક ગયા વર્ષના એપ્રિલમાં રૂ.1.68 લાખ કરોડ રહ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.