એપ-સ્ટોર અને પ્લે-સ્ટોર પરથી એપ્સ હટાવવાની તૈયારી કરાઇ
તાજેતરમાં ગૂગલ અને એપલે એપ ડેવલપર્સને ચેતવણી આપતા કહ્યુ હતુ કે જેમની એપ્સ અપડેટ કરવામાં નથી આવી રહી તેને એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે.એપલ અને ગૂગલ પોતાના એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર વર્તમાનમા મોજુદ 30 ટકા એપ્સને હટાવી શકે છે.આમ જે એપ અપડેટ નથી થતી તેમાં એજ્યુકેશન, રેફરન્સ અને ગેમ્સ કેટેગરીમાં આવતી સંખ્યા વધારે છે.