વોટ્સઅપમા 32 લોકો એકસાથે વિડીયો કોલ કરી શકશે

Business
Business

મેસેજિંગ અને કૉલિંગ પ્લેટફોર્મ વોટસઅપ તેની એપ દ્વારા વીડિયો અને વૉઇસ કૉલમાં જોડાવા માટે લિંક મોકલવાનું શરૂ કરશે.જેમાં કંપનીએ 32 લોકો સુધીના ગ્રૂપ માટે વોટ્સએપ પર વીડિયો કોલની સુવિધાનુ પરીક્ષણ શરૂ કર્યું છે.આમ વર્તમાનમાં વ્હોટ્સએપ વીડિયો કૉલમાં આઠ જેટલા લોકો જોડાઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.