આગામી એપ્રિલ મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે

Business
Business

નવા નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ મહિનામાં પ્રથમ દિવસે સરકારી ખાનગી અને સહકારી બેંકો ગ્રાહકોના કામકાજ માટે બંધ રહેશે.આ સાથે એપ્રિલ મહિનામાં શનિ-રવિ સહિત કેટલાક તહેવારો અને વર્ષગાંઠો આવતી હોવાથી આ મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે.આમ આ મહિના સાથે નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે.ત્યારે નાણાકીય દ્રષ્ટિએ એપ્રિલ મહિનો ખૂબ મહત્વનો માનવામાં આવે છે.જેમાં મહાવીર જયંતિ,ગુડ ફ્રાઇડે,આંબેડકર જયંતિ જેવા વિવિધ તહેવારો તેમજ જયંતિના કારણે બેંકમાં રજા રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.