આગામી સમયમાં ઓ.એલ.એક્સ કર્મચારીઓને છુટ્ટા કરશે

Business
Business

છેલ્લા કેટલાક મહિનામાં ઘણી ટેક કંપનીઓએ મોટી સંખ્યામાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.તેવા સમયે ઓ.એલ.એક્સ ગ્રુપે પણ તેના વૈશ્વિક કર્મચારીઓમાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.જે અંગે કંપનીનું કહેવું છે કે તેની સેવાઓની માંગના અભાવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.કંપનીમાંથી લગભગ 1,500 કર્મચારીઓને દૂર કરવામાં આવશે.આમ આ છટણીથી કેટલાક ભારતીય કામદારોને પણ અસર થશે.આ અગાઉ ગૂગલ,માઇક્રોસોફ્ટ,એમેઝોન,એસ.એ.પી,ટ્વિટર અને મેટા જેવી મોટી ટેક કંપનીઓ દ્વારા મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.ત્યારે તમામ કંપનીઓ મંદી અને માંગમાં ઘટાડાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.