દીઓદરના ધનકવાડા પાસે ટ્રેનની અડફેટે યુવાનનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા 42

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર તાલુકાના ધનકવાડા પાસે રેલ્વે ફાટક પર દીઓદર તાલુકાના હરિપુરા ગામનો દિપક ઠાકોર ધનકવાડા રેલ્વે ફાટક પાસે પાટા ઓળંગવા જતાં અચાનક ટ્રેનની અડફેટે આવતાં યુવાનનું ઘટના સ્થળે મોત નિપજેલ. ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં રેલ્વે પોલીસ તથા તેના પરિવારજનોને જાણ કરેલ. રેલ્વે પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહ હાથ ધરેલ. યુવાનના કરૂણ મોત થી પરિવારજનોમાં આક્રંદ છવાયેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.