પાલનપુરમાં અકસ્માતમાં ભોગ બનેલી મહિલા શિક્ષિકાનું સારવાર દરમ્યાન મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

પરિવાર માં ભારે શોક, અજાણ્યા વહાન સામે પોલીસ ફરિયાદ પાલનપુર મા બે દિવસ અગાઉ હાઇવે પર આવેલા મેગાઆસ્થા સોસાયટી રહેતા મીતાબેન રાવલ બે સતાની માતા જે શિક્ષીક તરીકે નોકરી જવા સોમવારે એકટીવા સ્કુટર લઇ નિકળેલા જે દરમ્યાન હનુમાન ટેકરી નજીક પુઝડપે આવતી અજાણ્યા ગાડી ચાલકે અડફેટ માં લઇ ભાગી છુટ્યો હતો ઇજા ગ્રસ્ત મહિલા ને સિવીલ માં લઇ ગયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ મોત નિપજયુ હતુ લાશ ને પી.એમ. માટે સિવીલ માં લાવેલા બાદ પોલીસે લાશ વાલીવારસો ને સુપરત કરી હતી આ મામલે તેમના પતિ રાજુભાઇ રાવલ પશ્ચિમ પોલીસ ફરિયાદ નોધાવતા અજાણ્યા ગાડીસામે તપાસ હાથ ધરી હતી અચાનક મોત લઈ ને પરિવાર સમાજ મિત્રમંડળ માં ભારે શોક જાેવા મળેલો અતિમયાત્રા માં મોટી સંખ્યા માં જાેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.