હવામાન વિભાગની આગાહી, આવતીકાલે બનાસકાંઠા જીલ્લા સહીત આ જીલ્લાઓમાં પડશે વરસાદ

ગુજરાત
ગુજરાત

હવામાનવ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી.

મહત્વનું છે કે બે દિવસ અગાઉ બનાસકાંઠા જીલ્લાનાં કેટલાંક તાલુકામાં વરસાદી છાંટા પડ્યા હતા. જો કે, રાહતનો વરસાદ ન પડતા ખેડૂતો તેમજ લોકો મૂંઝવણમાં મુકાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.