‘સોલાર પાર્ક’ ના કામોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ

બનાસકાંઠા
બનાસકાંઠા 26

રખેવાળ ન્યુઝ વાવ : આંતરરાષ્ટ્રીય સરહદી પર આવેલા વાવ તાલુકાના રાધાનેસડા ગામે છેલ્લા એક વર્ષથી કરોડો રૂપિયાના ખર્ચે સોલાર પાર્કનું કામ ચાલી રહ્યું છે. જાકે તા.ર૪-૩-ર૦ થી લોકડાઉન થતાં થોડા સમય માટે કામને બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા ૧ માસથી ફરી પાછું કામ શરૂ થતાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. જાકે એક મહત્વની બાબત છે કે લોકડાઉનની પરિસ્થતિમાં આ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારમાં વિવિધ રાજ્યોની કંપનીઓ અને મજદુરો કામ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.