ડીસામાં વેરિકોઝ વેઈન્સ અને ઘુંટણના દુઃખાવા અને સારવારનો કેમ્પ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલ અમદાવાદના ડો. શ્રધ્ધા મકવાણા વેરિડોઝ વેઈન્સમાં લોહીની નળીઓના વાલ્વ બગડતા પગમા ખરાબ લોહી ભરાઈ રહેવાથી થતી તકલીકો આ અધતન ગ્લુ ટેકનીકથી તથા લેસરથી સરળતાથી દુર કરી શકાય છે. જેમાકોઈ ટાંકા કે ચીરા નથી હોતા અને એનેસ્થેશિયાની પણ જરૂર નથી પડતી તથા વેરિકોઝ વેઈન્સના તમા લક્ષણો દુર થઈ જાય છે. વેસ્ટ ઈન્ડિયામાં સૌથી વધારે ૧૨૦૦૦ થી વધારે સફળતાપૂર્વક વેરિકોઝ વેઈન્સની સારવાર લેઝર તથા એડવાન્સ ગ્લુ ટેકનોલોજીનો બહોળો અનુભવ ધરાવનાર એકમાત્ર સેન્ટર બેન્કર્સ વાસ્કયુલર સેન્ટર જાપાનીઝ ટેકનિક જેનિકયુલર આટેરી એમ્બોલાઈઝેશનથી તમારા ઘુંટણની કોઈ ટાંકા કે કટ વગરની સારવાર કરાવો ઘુંટણનો ઘસારો તથા ઘુંટણ બદલાવ્યા પછીના દુઃખાવા માટે અમદાવાદના બેન્કર્સ વાસ્કયુલર હોસ્પિટલના ડો. શ્રધ્ધા મકવાણા જણાવે છે કે આ જાપાનીઝ ટેકનિકથી સારવાર કરાવ્યા બાદ દર્દી સવારે સારવાર કરાવી સાંજથી જ પોતાની દીનચર્યા કરી શકે છે. તથા બહારના કામ કરી શકે છે. આ પ્રોસીઝરથી તમારો વર્ષો જુનો દુઃખાવો દુર કરી શકાશે આ અનુસંધાને તા. ર૭/૫/૨૦૨૩ને શનિવારે સ્પેશ્યલ ઓપીડી રઘુવંંશી ચિલ્ડ્રન હોસ્પિટલ ગાયત્રી મંદિર સામે, ડીસા ખાતે રાખેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.