
કંબોઇ પાસે થી રોયલ્ટી પાસ વિના રેતી ચોરી કરતા બે ડમ્પર ઝડપયા
કાંકરેજ તાલુકા ની બનાસ નદી મા રેતી નું ગેરકાયદે મોટા પ્રમાણ મા ખનન થઇ રહ્યું છૅ. અને લીઝ માલિકો પોતાની માલિકી ની લીજો મા રેતી ના હોવાથી મોટા પ્રમાણ મા સરકારી પડતર મા રેતી ખનન ડમ્પર નંબર GJ08AW2555 અને GJ 24 X 3616 ડેલીથરા રોડ પાવનપુત્ર વેબ્રિજ થી આગળ રોયલ્ટી પાસ ના આધાર પુરાવા વગર પકડવામાં આવેય, સદરહું damper ખાલી કરી નાખવામાં આવેલ ત્યાર બાદ ફરી લોડર બોલાવી ભરાવી અને સીઝ કરવામાં આવેલ વિના રોયલ્ટી એ અવરલોડ ડમ્ફર ભરી અમદાવાદ મહેસાણા ગાંધીનગર જેવા મોટા વિસ્તારો મા ઉતારે છૅ અને તગડી કમાઈ કરે છૅ ત્યારે ગત રોજ કંબોઇ પાસે ના દેલિયથરા રોડ પર બે ડમ્પર રોયલ્ટી વિના રેતી ભરી આવી રહ્યા હતા ત્યારે પાલનપુર ખાણ ખનીજ વિભાગ ના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાકેશ ભાઈએ ડમ્પર થોભવી તપાસ કરતા કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા.
ત્યારે ડમ્પર નંબર GJ08AW2555 અને GJ 24 X 3616 દેલીયાથરા રોડ પવનપુત્ર વેબ્રિજ થી આગળ રોયલ્ટી પાસ ના આધાર પુરાવા વગર પકડવામાં આવેલ ત્યારે ડ્રાયવરે દમ્પર ખાલી કરી નાખ્યા હતા.પરંતુ અધિકારી એ લોડર બોલાવી ફરીથી રેતી ભરાવી અને સીઝ કરવામાં આવેલ અને બન્ને ડમ્પર શિહોરી પોલીસ મથકે લાવેલ શિહોરી પોલીસ ને સોંપવામાં આવ્યા હતા.