પાલનપુરમાં કોરોના મહામારી વચ્ચે સંક્રમણથી બચવા હેર સલૂન બન્યા સજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા 139

રખેવાળ ન્યુઝ પાલનપુર : સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી દરમિયાન કોરોનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. ત્યારે પાલનપુર શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને લઇ સરકાર દ્વારા ધંધા રોજગારમાં છૂટછાટ આપ્યા બાદ હેર સલૂનમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પાલનપુરમાં કેટલાક હેર સલૂનના સંચાલકો આ બાબતે ખાસ તકેદારી રાખી રહ્યા છે. જેમાં હેર સલૂનમાં આવતા ગ્રાહકો માટે સેનેટાઈઝર અને માસ્ક ઉપરાંત પોતે પી.પી.ઇ કીટ અને માસ્ક તેમજ હેન્ડ ગ્લોઝ સહિતના હાઇજેનિક વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ભારત


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.