અંબાજી ગ્રામ પંચાયત પાસેના દબાણ દૂર કરાયા વૈકલ્પિક વ્યવસ્થા ના નામે થયેલા હતા દબાણ
યાત્રાધામ અંબાજી ખાતે વર્ષો પહેલા જ્યારે 1984માં 99 દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ ત્યારબાદ કેટલાક અસલગ્રસ્તોને ગ્રામ પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના નામે જગ્યા ફાળવી ધંધો માટે ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી જેમાં લખવાના કોમના પાંચ જેટલા પરિવારોને ગ્રામ પંચાયતની આગળ જ બજારના મુખ્ય માર્ગ પર તોતિંગ દબાણો વૈકલ્પિક વ્યવસ્થા નામે કરાયેલા હતા.
જે અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદાર દ્વારા આ વૈકલ્પિક વ્યવસ્થા ના નામે થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમને અન્ય સ્થળે દબાણ દૂર કરાયેલા ઓની ખાલી પડેલી જગ્યા ઉપર વૈકલ્પિક વ્યવસ્થા ના નામે બેસાડવા અનુમતિ આપી હતી બજારના મુખ્ય બજારમાં ગ્રામ પંચાયત આગળ દબાણ દૂર થતાં માર્ગ ખુલ્લા બન્યા છે જેથી કરી આવનારા ભાદર પુનમના મેળામાં યાત્રિકોને તેમજ મેળા હી બાદ પણ બજારમાંથી પસાર થતાં વાહનોની અવરજાર માટે સરળતા રહેશે ગ્રામ પંચાયત દ્વારા કરેલી આ કામગીરી સરહને માનવામાં આવી રહી છે.