ડીસામાં આવેલી મોટીભાખર પાસે ૧૨ વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવી

ગુજરાત
ગુજરાત 292

ડીસા : ડીસાના શિવનગર વિસ્તારમાં માં રહેતી ૧૨ વર્ષીય કિશોરી ૨ દિવસ અગાઉ ગુમ થયેલ હતી. અને આજે સવારે ડીસા તાલુકામાં આવેલ ભાખર ખાતે આ કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અને ઘટના સ્થળ પર લોકો ના ટોળેટોળા ઉમટી પડયા હતા. પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પોહચી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.