
ડીસા-પાટણ હાઈવે માર્ગ પર રેતી ભરેલી ટ્રકોની અવરજવરથી ભારે મુશ્કેલી જાેવા મળી
ડીસા-પાટણ હાઈવે પર રેતીભરેલી ટ્રકોની અવરજવરથી ભારે મુશ્કેલીઓ જાેવા મળી રહી છે. જેમાં લુણપુર-સદરપુર તરફ જતા માર્ગ પર રેતી ભરેલી ટ્રકોથી ભારે અવરજવર થતાં સ્થાનિક ગામલોકોને ભારે નુકસાન પડ્યુ છે. ત્યારે આ રોડ તૂટી જતા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.
બીજીતરફ વાસણા રોડ પર પાણીની પાઇપો ફૂટી જતા ગામલોકોને ભારે નુકસાન પડી રહ્યુ છે. જેમા ગ્રામ પંચાયતની પાઇપ ફૂટી જતા લોકો ભારે નુકસાન ભોગવી રહ્યા છે.