બનાસની ધરતી પરથી ધૂમકેતુનો દુર્લભ નજારો…

ગુજરાત
ગુજરાત 143

ધરતી પરથી અવારનવાર અવકાશમાં ધૂમકેતુ અને ખરતા તારા નરી આંખે જોવા મળતા હોય છે. ત્યારે ડીસાના એક અભ્યાસુ યુવાન સ્નેહ પઢિયારે બનાસની ધરતી પરથી અમુક જ વર્ષોમાં જોવા મળતા દુર્લભ ધૂમકેતુની તસ્વીરો પોતાના કેમેરામાં કેદ કરી છે. ‘રખેવાળ’ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે બરફ, ખડકો અને કાદવથી બનેલો આ ધૂમકેતુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં સૂર્યાસ્તના સમયે પશ્ચિમ દિશામાં જોવા મળે છે. જે 11 દિવસ સુધી મોટાભાગે સાંજે 8.15 થી 9.15 ના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે. આ નીયોવાઈજ નામનો ધૂમકેતુ હવે 6800 વર્ષ પછી પૃથ્વી પરથી જોઈ શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.