ભાભર તાલુકાના બેડા ગામે વીજળી પડતાં ભેંસનું અને તેતરવા ગામે ગાયનુંં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભાભર : ભાભર પંથકમાં બપોરે સામાન્ય કહી શકાય તેવો વરસાદ થયો છે. વીજળીના કડાકાભડાકા સાથે સામાન્ય વરસાદ થતાં જ ભાભર તાલુકા ના બેડા ગામે ખેડૂત રમેશભાઈ આંબાભાઈ પટેલના ખેતરમાં વિજળી પડતાં ભેંસ નું મુત્યુ થયું છે. જ્યારે તેતરવા ગામે વીજળી પડતાં સુથાર હીરાભાઈ રણછોડભાઈ ના ખેતરમાં ખેતમજૂરી કરતા એક ગરીબ ખેતમજૂરને ગાયનાં મોત થી નુકસાન થયું હતું.ભાભર તાલુકાના તેતરવા અને બેડા ગામે વીજળી પડતાં બે પશુઓનાં મોત થતાં ખેડૂત પરિવારોમાં મોટું નુક્સાન થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.