દાંતીવાડા તાલુકાના સાતસણગામમાં તળાવમાં ડૂબી જવાથી એકનું મોત
દાંતીવાડા તાલુકાના સાતસણ ગામના તળાવમાં ડૂબી જવાથી રાજસ્થાન સિંરોહી જિલ્લાના અને રાયપુર ગામના ૨૨ વર્ષિય વાદી વિક્રમ નામના યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. તળાવમાંથી તેની લાશ બહાર કાઢવા તરવૈયાઓની મદદ લેવાઇ હતી.