ઝેરડા ત્રણ રસ્તા થી પાંથાવાડા સુધી હાઈવે રોડ પર મસ મોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

ઝેરડા ત્રણ રસ્તા થી માંડી ને પાંથાવાડા રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા હતા. જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કયો ગ્રહ નડે .ખાડા પુરાતા નથી . જ્યારે આવતાં જતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.રોડ ઉપર ઠેર ઠેર ખાડા પડ્યાછે જે પુરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.

ત્યારે ઝેરડા ત્રણ રસ્તા થી કોચસણા ભાચલવા વિઠોદર વિરૂણા કુચાવાડા જેવા ગામ ને જોડતો હાઈવે રોડ ઉપર ગામો આવેલા છે આ રોડની ઉપર દિવસમાં 1000 વાહન ચાલકો પસાર થાય છે મસ મોટા ખાડાથી અકસ્માત સર્જાયા તેવી ભીતી તો કોઈ નિર્દોષ માણસનો ભોગ ન બને તે પહેલા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માગ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.