ડીસામાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની મેઘસવારી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આજે બપોરના અરસામાં મેઘરાજે પધરામણી કરી હતી. જો કે, વરસાદ આવતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ઠંડક પ્રસરતા જ લોકોને ગરમીથી રાહત મળી હતી.

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે, ત્યારે આજે ડીસામાં બપોરનાં સાડા ત્રણ વાગ્યાના સુમારે વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા જ સમગ્ર ડીસામાં ઠંડુ વાતાવરણ બની ગયું હતું, જેથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.