શ્રમિક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના મગરવાડા ગામની સીમમાં આવેલ ખેતર માં ભાગીયા તરીકે કામ કરતા મૂળ ઇકબાલગઢ ના ઢોલિયા ગામના આદિવાસી શ્રમિકે ઝાડ ઉપર લટકી ગળે ફાંસો ખાઈ શુક્રવારે જીવનદોર ટૂંકાવતા અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે. ઘટના ની જાણ થતાં  છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર યુવક શંભુભાઈ શંકરભાઈ વોસીયા રહેવાસી ઢોલીયા (ઈકબાલગઢ) નો હોવાનું જાણવા મળે છે.જ્યારે ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.