આબુ રોડ નજીક હોટલ સંચાલકે ગુજરાતી પર્યટકો સાથે કરી મારામારી

ગુજરાત
ગુજરાત

બનાસકાંઠા નજીક આબુ રોડ પર ગુજરાતી પર્યટકો સાથે મારામારી થઈ છે. આબુ રોડ પરની હોટલના સંચાલકે મહેસાણાના પર્યટકોને લાકડી અને કુહાડી વડે માર માર્યો. ઘટના જય અંબે હોટલ પરની છે. જ્યાં જમવા અને પાણીની બોટલ મુદ્દે માથાકૂટ થતાં હોટલના સંચાલક અને સ્ટાફે લાકડી અને કુહાડી વડે પર્યટકો પર હુમલો કરી દીધો હતો. જેમાં 3 ગુજરાતી પર્યટકોને ઈજા પહોંચી છે. સમગ્ર મામલે આબુ રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.