વર્ષાઋતુમાં રાણીટોંક વિસ્તારે લીલી ઓઢણી ઓઢી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનું ૠતુમાં સારા પ્રમાણમાં વરસાદ પડતા પહાડી વિસ્તારો પર કુદરતે જાણે છુટા હાથે પ્રકૃતિ વેરી હોય
તેમ ચોમેર લીલીછમ હરિયાળી છવાઈ છે અને ઝરણાં તેમજ ધોધ ખળખળ વહેવા લાગતા અલ્હાદક નજારો સર્જાયો છે. જેમાં દાંતીવાડા નજીક જેસોર વન્ય અભ્યારણમાં આવેલ રાણીટોંક પર્વત પણ કુદરતી ઝરણાં અને ધોધ સજીવન બન્યા છે અહીં પર્વત પર વનરાજી અને નીચે જમીન પર હરિયાળી પથરાઈ હોઈ આ સમગ્ર વિસ્તારે જાણે લીલી ઓઢણી ઓઢી હોય તેવો નજારો સર્જાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.