ડિવાઈડર ઉપર ડમ્પર ચઢતા અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા 56

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકામાં માતેલા સાંઢ ની જેમ રોડ ઉપર દોડતા ડમ્પરોને લઈ અકસ્માતોના ઓથાર નીચે લોકો જીવ તાળવે ચોટયા છે ત્યારે સોમવારે કોદરામ – વડગામ હાઇવે ઉપર એક ડમ્પર ચાલકે સ્ટેયરિંગ ઉપર થી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો જાેકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.