ડીસામાં વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર

બનાસકાંઠા

કોરોના મહામારી વચ્ચે ડીસાના વિનોદ શંકરલાલ અગ્રવાલ નામના ૪૨ વર્ષીય એક માર્બલના વેપારીએ અગમ્ય કારણોસર પોતાની માર્બલ ફેકટરીમાં જ આવેલી ઓફિસમાં ગળે ફાંસો ખાઈ જીવન લીલા શકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકોમાં થતી ચર્ચા દરમિયાન આ વેપારીએ આર્થિક મંદીના કારણે આત્મહત્યા કરી હોવાંનું જાણવા મળ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.