દિવ્યાંગ બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

જરૂરિયાત મંદ પરવાર પણ ઉત્સાહપૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરી શકે તે માટે બુધવારે ડો.એસ.કે.મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર (અંધજન મંડળ-અમદાવાદ)ના માનસિક તેમજ દિવ્યાંગ બાળકોને જીવદયા ફાઉન્ડેશ નના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી દ્વારા દિવાળી પર્વ નિમિત્તે બહેનોને ડ્રેસ, કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પરાગભાઇ સ્વામી, હરિભાઈ વિષ્ણુ મહારાજ, સંસ્થાનો સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.