બનાસકાંઠા LCB પોલીસે ચોરીના બાઇક સાથે એકને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના મોટર સાઇકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે જેમાં એલ સી બી પોલીસ સ્ટાફ આગથળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હકીકત આધારે રોકાવી પૂછપરછ કરતા પોલીસ સંતોસ કારક જવાબ ન મળતા પોલીસ ઈસમ ને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.