બનાસકાંઠા લેન્ડ રેકર્ડ શાખાના કર્મચારીઓની પેન ડાઉન સ્ટ્રાઈક: 100 થી વધુ કર્મીઓ આંદોલન માં જોડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પોતાની પડતર માગણીઓને લઈને રાજ્યભરના લેન્ડ રેકર્ડ્ઝ વર્ગ-3 ના કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. જેમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના 100 થી વધુ કર્મીઓ પણ પેન ડાઉન સ્ટ્રાઇકમાં જોડાયા હતા.

બનાસકાંઠા જિલ્લાના લેન્ડ રેકર્ડ્ઝ માં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મીઓ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા સ્ટ્રાઈકમાં જોડાયા પડતર પ્રશ્નો હતા. વર્ષ 2018માં અમદાવાદ ખાતે તેઓએ ઉગ્ર રજુઆત કરી હતી. જોકે, કોઈ નિરાકરણ ન આવતા તમામ કર્મચારીઓ 31 જુલાઈ સુધી પેન ડાઉન સ્ટ્રાઈકમાં જોડાયેલા રહેશે. જેમાં વર્ગ 3ના કર્મચારીઓ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.