ડીસાના એલિવેટેડ બ્રિજને આકર્ષક બનાવવાનો નવતર અભિગમ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ એલિવેટેડ બ્રિજને આકર્ષક બનાવવા માટે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેમા આ એલિવેટેડ બ્રિજના પિલર ઉપર પ્રભુ રામનું આબેહૂબ ચિત્ર દોરી એલિવેટેડ ઓવર બ્રિજને આકર્ષક બનાવવાનો પ્રયાસ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.