
યાત્રાધામ અંબાજીમાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો
હવામાન વિભાગની આગાહી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે.ત્યારે દાંતા તાલુકામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.જેમા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.