ડીસા વિશ્વકર્મા મન્દિર નજીક ફોરચુનર અને ટ્રક વચ્ચે અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માં વિશ્વકર્મા મન્દિર નજીક રવિવારે ફોરચુનર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર ડીસા ના જાણીતા વકીલ કૈલાસ માલી આબાદ બચાવ થયો હતો અકસ્માત ના પગલે ફોરચુનર કાર પલટી ખાઈ જતા કાર નો ભુક્કો બોલી જવા પામ્યો હતો જોકે સદનસીબે આ અકસ્માત માં કોઈજ જાનહાની થવા પામી ન હતી અકસ્માત ના પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલોસે આવી ટ્રાંફિક પૂર્વવત કરાવ્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.