થરાદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
થરાદ એસટી ડેપો ખાતે 65 જેટલા કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા: થરાદ એસટી ડેપો ખાતે આજરોજ કર્મચારીઓનાં આરોગ્યને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થરાદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 65 જેટલા કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતા. થરાદ એસટી ડેપો ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થરાદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર જેપાલ ડૉ. હરખાભાઈ ચૌધરી, અંકિતાબેન ચાવડા, ઘનશ્યામ ભાઈ પંડ્યા, ક્રિષ્ના બેન વેણની ટીમ દ્વારા થરાદ ડેપોના કુલ 65 જેટલા કર્મચારીઓના વિવિધ પ્રકારના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યા હતાં. અને તમામનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.