ડીસા સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લાની ડીસા સબજેલમાં 15 કેદીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. રેપિડ ટેસ્ટમાં 15 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે. દસ દિવસ અગાઉ એકલ – દોકલ આવતાં કેસો હવે બેવડાઇ ગયા છે. જ્યાં વર્તમાન સમયે કોરોનાના કેસોએ સદી નોંધાવી છે. કુલ 113 કેસો પૈકી સૌથી વધુ કેસ જિલ્લા મથક પાલનપુરમાં 57 છે. આવી સ્થિતિમાં શહેરમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા દર્દીઓ પોતાનું કવોરન્ટાઇન કેવી રીતે પસાર કરી રહ્યા છે. કોરોનાને માત આપવા માટે શુ કરી રહ્યા છે. કેવો અનુભવ થયો છે. પરિવારના અન્ય સભ્યો કઇ કાળજી રાખી રહ્યા છે. તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમે તેમના ઘરે જઇ પરિવારો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.