દીઓદરમાં કોરોનાના ૩૬ સેમ્પલ લેવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દીઓદર : દીઓદર તાલુકામાં કોરોના અંતર્ગત બ્લોક ઓફીસ દીઓદર અગાઉ લીધેલ તમામ કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ આજરોજ ૩૧ જેટલી સગર્ભા મહિલાઓ તથા અન્ય પાંચ વ્યક્તઓના કોરોના રીપોર્ટ લેવામાં આવેલ આમ કુલ ૩૬ રીપોર્ટ કરવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આગામી સોમવારે આવશે.  દીઓદર હેલ્થ કચેરી દ્વારા અગાઉ સગર્ભા મહિલાઓના ૩૧ રીપોર્ટ થયેલ જે નેગેટીવ આવેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.