ડીસા ના ચન્દ્રલોકરોડ ઉપર કાર સળગી ઉઠતા દોડધામ

W59O0N5fmsA
બનાસકાંઠા

ડીસા ના ભરચક એવા ચન્દ્રલોક રોડ ઉપર બપોર માં સુમારે એક વેગનાર કાર અચાનક સળગી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી જોકે તેનો ચાલક સહિત ના લોકો ને આબાદ બચાવ થયો હતો

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.