ડીસામાં જાહેરનામાનો ભંગ કરનાર ૩૨ સામે ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા
કોરોના વાયરસને લઈને સમગ રાજ્યમાં લોકડાઉન અપાયું છે તેમ છતાં પણ લોકો અવાર નવાર લોકડાઉનના આદેશનો ભંગ કરતા હોય છે. જેના પગલે પોલીસ પણ આવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે ત્યારે ડીસામાં પણ મંગળવાર અને બુધવારના દિવસ દરમિયાન લોકડાઉન કાયદાનો  નો ભંગ કરનાર  બત્રીસ વ્યક્તિઓ વિરુદ્ધ કલેકટરના જાહેરનામાંનો ભંગ બદલ કલમ ૧૮૮, ૨૬૯ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધી પોલિસ કાર્યવાહી હાથ ધરી છે. 
 
જેમાં ઈલિયાસ દાઉદ સુમરા, હર્ષદ અનિલભાઈ મહેશ્વરી, વિષ્ણુ વેલજીભાઈ ઠાકોર, સલમાન નપીશ અહમદ શેખ, જીતેશ રામચંદ સાધુ, પ્રવીણ પ્રભુદાસ માધુ, જીતુ રજનીકાંત ઠક્કર, રમેશ ખીમાંજી સુથાર, હિમાલય નરેશભાઈ વ્યાસ, જેઠાલાલ મનજીભાઈ પ્રજાપતિ, પિન્ટુ પ્રવીણભાઈ મોદી, કલ્પેશ નરોતમભાઈ મોદી, હરેશદેવચંદભાઈ મોદી, સંજય મોહનભાઇ ગેલોત, ફુલચંદ જગદીશભાઈ ભાટી, હિતેન્દ્ર મગનલાલ સોલંકી, વિનોદ મગનલાલ માજીરાણા, શૈલેશ હોજીભાઈ ઠાકોર, વિષ્ણુ ધર્માંભાઈ  લુહાર, જયેશ હરિભાઈ ઠક્કર, વિપુલ કનૈયલાલ જયશવાલ, પાર્થ મહેશભાઈ પટેલ, બાબુજી નેનાજી ઠાકોર, ગણેશ ભોપજી હેમાજી માળી, ધારાભાઈ મનાભાઈ નટ, લાખાભાઇ મફાભાઈ રાવળ, કિરણ સુરતાજી રાવળ, ઉત્તમલાલ ત્રિકમજી સુથાર, હસમુખ શાંતિલાલ પરમાર, આંબાભાઈ રતનસિંહ ડાભી, અરવિંદ પહેલવાન નટ અને સાજન એલિયા નટ સામે કાર્યવાહી હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.