Home / News / ડીસા નગર પાલિકા દ્વારા શહેરમાં દવાઓનો છંટકાવ
ડીસા નગર પાલિકા દ્વારા શહેરમાં દવાઓનો છંટકાવ
ડીસા
વિશ્વવ્યાપી મહામારી કોરોનાને નાથવા માટે સમગ્ર દેશ કટિબદ્ધ બન્યો છે ત્યારે ડીસા નગર પાલિકા દ્વારા પણ તકેદારીના ભાગ રૂપે સમગ્ર ડીસામાં તમામ દુકાનો મોલ અને માર્ગો ઉપર દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.