Home / News / ડીસામાં સરદારબાગ નજીક 108 અને કાર વચ્ચે અકસ્માત
ડીસામાં સરદારબાગ નજીક 108 અને કાર વચ્ચે અકસ્માત
ડીસામાં સોમવારે સરદારબાગ નજીક એક બલેનો કાર અને 108 વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં 108 વાન પલટી ખાઈ ગઈ હતી. જેમ તેના ચાલકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.