ડીસાના હવાઈ પીલ્લર નજીક લીમડાના ઝાડમાંથી સફેદ પ્રવાહી નીકળતા કુતુહુલ

DyDOBDYb6fk
બનાસકાંઠા

કુદરતના અવનવા કરિશ્મા પણ આ કલિયુગમાં જોવા મળી રહ્યા છે ત્યારે ડીસામાં પણ એક આવો જ નજારો જોવા મળ્યો હતો.  ડીસાના હવાઇ પીલ્લર નજીક એક લીમડાના ઝાડમાંથી એકાએક સફેદ પ્રવાહીની ધાર થઈ જતા કુતુહુલવશ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને કુદરતની આ અકલ લીલાને જોઈ અચંબિત થયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.