અરવલ્લીમાં વિદ્યાર્થીઓના શારીરિક ઘડતર જિલ્લા અને તાલુકા કક્ષાએ 1મે થી 10 મે સુધી સમર કેમ્પનું આયોજન

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં આગામી 1 મે થી 10 મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા સમર કેમ્પ યોજાશે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે આ સમર કેમ્પ યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાના સમર કેમ્પનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ આઠ રમતો જ્યારે તાલુકા કક્ષાએ ચાર રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં બાળકોને સ્પોર્ટ્સ કીટ તથા સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીએ રમતવીરોને રમતોત્સવમાં જોડાવા અપીલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.