મોડાસામાં 2 માસૂમ બાળકો સહિત 4 સભ્યોએ ઝાડ પર દોરડા બાંધીને આપઘાત

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લીના મોડાસા તાલુકાના ગાજણ ગામે આર્થિક સંકડામણમાં કારણે એક પરિવારના 4 સભ્યોએ ઝાડ પર દોરડા બાંધીને આપઘાત કરી લીધો હતો. ગળાફાંસો ખાઈ આપઘાત કરનારમાં બે માસૂમ બાળકો પણ સામેલ છે. બે યુવાનો અને બે બાળકો મળીને આખા પરિવારના ચાર સભ્યોએ આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાની લોકો ચર્ચા કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.